હું રેનિશ પટેલ ગામ આંબળાશ (ગીર) અમારા ગામમાં કેશોદ ડેપો ની બસ આવે છે, કેશોદ-આંબળાશ એ બસ ૨-૩ દિવસ થયા નથી આવતી તો મેં કેશોદ ડેપો મા ફોન કરી ને પુછી કે બસ કેમ થી આવતી તો તે લોકો એવુ કે છે કે તાલાલા- આંબળાશ રસ્તા પર રોડ નું કામ ચાલુ છે, તો મેં તેમને વાત કરી કે બીજી બે બસ આવે છે આંબળાશ ગામમા એને કાંઈ વાધોં નથી આવતો તો એ લોકો નુ કેવુ એવુ છે કામ પુરુ થશે તો આવશે બાકી નહીં આવે એમ કહી ને ફોન કાપી નાખે છે, અને સરખો જવાબ નથી આપતા અને હું પેસીન્જર પાસ કઢાવી ને જવ છું તો મારા પાસ ના રૂપિયા ભરેલા છે તો એનુ તો નુકસાન થાય ને, મારી એટલી વિંનતી છે કે આ સમસ્યા નો હલ કરવામા તમે મદદ રુપ થશો અને મારી આ અરજી સ્વીકાર કરશો.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.