| Address: 5, Mahalaxmi society,Palanpur Patiya surat |
સુરત ડેપો પરથી લોકલ બસ વાયા વરાછા થઇ કામરેજ, કીમ, માંડવી, કોસમ્બા, ઉમરપાડા, ઝ્ન્ખવાવ, દેવમોગરા, વગેરે ઉપડે છે પરંતુ હાલ મા મેટ્રોની કામગેરી ચાલતી હોય બસ ને ડાયવર્ઝન આપવામા આવેલ છે જેથી બસ વાયા સહરાદરવાજા થઇ સીમાડા જકાતનાકા થી કામરેજ, કીમ, માંડવી, કોસમ્બા, ઉમરપાડા, ઝ્ન્ખવાવ, દેવમોગરા વગેરે લોકલ બસ જાય છે જે થી બસ એક કલાક મોડી આવે છે જેથી ઓફીસ સમય પર પહોંચી શકાતુ નથી તો લોકલ બસ કામરેજ ચોકડી સુધી ની એકસ્ટ્રા બસ મુકવામા આવે તો ઘણા ના ઓફીસ સમય સચવાય કઠોર, જતી બસ લોકલ ચાલતી હતી પણ તેને રદ કરવામા આવેલ છે તેને ફરીથી ચાલુ કરાય ત તો ઘણા ની તકલીફ ઓછી થય જાય
અમારી અરજી ગ્રાહ્ય રાખવા વિનંતી
તસ્દી લેવા વિનંતી
NIPABEN GODIWALA MO NO.[protected]
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.