સવિનય સાથે જણાવ વા નુ કે ખેડા ડેપો થી સાંજ ના 18:30 વાગે ખેડા-પેટલાદ બસ ઉપડતી હતી જે વાયા રતનપુર, ઉંઢેલ, Alindra, હેરંજ, khandhali, nandoli, badkad, dabhou, malataj, kasor, piplav થઈ ને પેટલાદ night હતી.. જે વહેલી સવારે 5:00 વાગે પેટલાદ થી ખેડા આ રૂટ ઉપર ઉપર દર્શાવેલ દરેક ગામ મા થાય ખેડા પહોંચતી હતી. કોરોના ને કારણે આ રૂટ બંધ કરેલ હતો. જે હવે કોરોના કંટ્રોલ મા આવી જવા થી ખેડા ડેપો ની બસો ના તમામ રૂટ ચાલુ કરેલ છે. પરંતુ ખેડા-પેટલાદ બસ ચાલુ કરેલ નથી.. આ બસ ના હોવાં ને કારણે નોકરિયાત વર્ગ તથા આ રૂટ પર આવતાં દરેક ગામડા ના લોકો ને પારાવાર મુશ્કેલીઓ પડે છે. ખેડા ડેપો મા રજુઆત કરવાથી કોઈ અધિકારી વ્યવસ્થિત જવાબ આપતાં નથી . તેઓ જણાવે છે કે ઉપર થી DC સાહેબ નો ઑર્ડર નથિ. તો આપ સાહેબ ને જણાવ વા નુ કે આ Kheda-Petlad બસ વહેલી તકે ચાલુ કરાવી ગામડા ના લોકો ની મુશ્કેલી દુર કરવા વિનંતિ
બસ એજ
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.