જય ભારત સાથે જાણવાનું કે દેગામ સ્ટોપ (આલીપોર ચીખલી ) ને એક્સપ્રેસ બસ નું સ્ટોપ અપીયા ને દોઢ વરસ થઇ ગયું છે . અને હજુ સુધી ગુજરાત ની દરેક ડેપો ની બસ માં કૅન્ડકટોર ટિકિટ મશીનમાં હજુ શુધી દેગામ સ્ટોપ આપવામાં આવ્યું નથી . માટે જલ્દી થી ટિકિટ મશીન માં દેગામ સ્ટોપ આપવા મહેરવાની કરશોજી અને બસ ને સ્ટોપ આપવા મહેરવાની કરશોજી.
ડેપો ના નામ, નવસારી, બીલીમોરા, વલસાડ, ધરમપુર, વાપી, સેલવાસ, સુરત, ગોધરા, દાહોદ, વડોદરા, અમદાબાદ,
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.