| Address: Valsad, Gujarat |
| Website: www.gsrtc.in |
મેં, સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે, હું રમેશ બી. મેર. મેં ભાવનગર-ધરમપુર (સ્લીપર કોચ) બસમાં ધોલેરા થી સુરત જવા માટે સીટ ન.૫, ૬, ૭, ૮ નું online booking e-ticket બુક કરાવેલ, અને તા-૧૭/૦૮/૨૦૧૭ નાં રોજ ટીકીટ માં આપેલા ટાઇમ ૧૯=૧૫ ની પહેલા ૨૦ મિનીટ અગાઉ ધોલેરા સ્ટેશન પર પહોચવા છતા, અમો ને બેસાડ્યા વિના બસ ઉપડી ગઈ, આથી મેં ધરમપુર ડેપો મેનેજરશ્રી સાથે મો.૯૯૯૮૯૫૩૧૨૨ ઉપર વાત કરતા તેઓએ મને રીફંડ મેળવવા માટે અરજી કરવા જણાવેલ છે. મેં આ ટીકીટ પર સદર બસ કે બીજી કોઈ બસમાં મુસાફરી કરેલ નથી, તેની બાહેધરી આપુ છું. આપશ્રી GPS ઉપર ધોલેરા સ્ટેશનથી બસ ઉપડવાનો સમય ટ્રેક કરી શકો છો. આથી, મને ટોટલ ફેર નાં રૂપિયા ૮૬૦=૦૦ રીફંડ આપવા આપશ્રી સાહેબને વિનંતિ કરું છું.
વધુમાં મારી ટીકીટની વિગતો નીચે મુજબ છે.
PNR Number : G16373660
Journey Date : 17/08/2017
Journey From : DHOLERA
Journey To : SURAT CENTRAL BUS STAND
Trip Code : 1730BVNDMPSLP30
Departure Time : 19:15 Hrs.
Class : SLEEPER
Pickup Point : DHOLERA
Service From : BHAVNAGAR
Service To : DHARAMPUR
No. of Seats : 4
Seat No./s : 5, 6, 7, 8
Total Fare : 860.00
Booked By Guest([protected]@yahoo.com) Printed on: 13/08/2017 At: 16:39:14
Sep 18, 2017
Complaint marked as Resolved મેં. સાહેબશ્રી,
નમસ્કાર...
સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેનો પૂરો એક મહિનો થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી.
લિ. રમેશકુમાર બી. મેર.
મારું ઈ-મેઈલ એડ્રેસ-
[email protected] અને મારો મોબાઈલ નં. 7600010415 છે.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Aug 19, 2017
Updated by Ramesh B. Mer My Mobile Number : [protected] (whats app)
[protected]
Sep 18, 2017
Updated by Ramesh B. Mer મેં. સાહેબશ્રી,
નમસ્કાર...
સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેનો પૂરો એક મહિનો થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી.
લિ. રમેશકુમાર બી. મેર.
Nov 15, 2017
Updated by Ramesh B. Mer મેં. સાહેબશ્રી,
નમસ્કાર...
સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેના ચાર મહિના થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી.
લિ. રમેશકુમાર બી. મેર.
મે dt.20/8/17 માટે વેરાવળ-ભાવનગર બસ મા ઉના થી ભાવનગર નુ booking કરાવ્યું છે .ઉના થી ઉપાડવાનો સમય 18:05 છે સીટ no.11/12 છે હજુ મને sms કે email થી ticket મલી નથી .તો સત્વરે મોકલી આપવા વિનંતી.mob.[protected]
email..[protected]@gmail.com. please