| Address: BASEMENT JAY COMPLEX,VITTHAL NAGAR,CIVIL HOSPITAL ROAD,SHAHIBAUG |
To,
Just dial
Dear Sir/Mem
વિષય : અજેન્ટ(એક્ઝિક્યુટિવ) સામે ફરિયાદ ખોટી માહિતી અને કોઈ સર્વિસ ચાલુ નથી થઇ પૈસા કાપી ગયા પછી
માનનીય સહેબ ને જાણવાનું કે કેટલા ટાઇમ થી ચંદન ભાઈ નો ફોન આવતો હતો પછી મેં જે રીતે એમને મારી પાસે વાત કરી પછી તમારી સેર્વીસ ચાલુ કરવા હું સહમત થયો તારીખ ૧૮/૧૦/૨૦૨૨ ના રોજ ચેક રકમ ૪૭૨૦ ૨ મહિના નું પેહલા જ ચેક આપવાની વાત કરી મેં આપી દીધો મારી જોડે આવી વાત થઇ હતી તમે અત્યરે ચેક આપી દો ૧૫ દિવસ પ્રોસેસ માં થશે ત્યાં સુધી તમારી ૧૦-૧૧-૨૦૨૨ ની આસપાસ ચેક ભારાવીસ ત્યારે તમારી સર્વીસ પણ હું રૂબરૂ આવીને ચાલુ કરી આપીશ આજે ૨૩-૧૧-૨૦૨૨ થઇ હજી તમારા ત્યાં થી કોઈ પણ સપોર્ટ મળ્યો નહિ કે સર્વિસ ચાલુ નથી થઇ મારું ચેક રુપયા ૪૭૨૦ તારીખ ૨/૧૧/૨૦૨૨ નારોજ કપાઈ ગયા જે મારા જોડે ૧૦/૧૧/૨૦૨૨ ના રોજ ભરવાની વાત થઇ હતી ચંદન ભાઈ અને ફેઈજાન ભાઈ જોડે કેટલી વાર વાત કરવા અને મેસેજ માં વાત કરવાનો ટ્રાય કર્યો પણ કોઈ રિસ્પોન્સ ક જવાબદારી ના લીધી એમનું કામ હતું મારું ચેક થી રકમ લેવાની પછી એ લોકો ની કોઈ જવાબદારી નથી મારા જોડે કોને કઈ વાત કરી હતી તેનું રેકોડીંગ છે ચંદન ભાઈ અને ફેઈજાન ભાઈ કોઈ ફોન કે મેસેજ ના જવાબ નથી આપતા મારા ચેક ની રકમ કાપી ગઈ કોઈ સર્વીસ ચાલુ નથી થઇ ૧ મહિનો થઇ ગયો તો તમે ચેક કઈ રીતે ભર્યો, નામ ની સર્વિસ મારી સાથે ફ્રોડ કરીને ચેક લઇ ગયા છો આવા કર્મચારી વિશે સખત પગલા લો નહિ તો મારે કંપની અને આ ૨ કર્મચારી પર કાયદાકીય કાર્યવાહી કરવી પડશે અને મારી રકમ મને પછી આપો મને તમારી આવી સર્વિસ ની આશા નતી અને હવે મારે લેવી બી નથી, મને રીફંડ જોઈએ છે નહિ તો હું તમામ સબુત સાથે કોર્ટ માં કંપની અને કર્મચારી પેર કાયદા કિય કેસ કરીશ .
કર્મચારી ૧.ચંદનભાઈ : ૯૬૬૨૦૨૩૪૬૧
૨.ફેઈજાન ભાઈ ૭૨૨૭૮૬૮૬૦૧ whatup
jaydip patel /Nitish patel
Thanking you
For, C.K ENTERPRISE
Mo.[protected], [protected]
JustDial.com customer support has been notified about the posted complaint.
Verified Support
Nov 25, 2022
JustDial.com Customer Care's response Hello Jaydip,
We are sorry to hear that you have a concern in your contract.
We have forwarded your request to our concerned specialist department and you will be contacted shortly.
You can always get in touch with us on [protected]@justdial.com or our customer care number [protected]
Regards,
Team Justdial.
We are sorry to hear that you have a concern in your contract.
Please write a line along with your registered contact number at [protected]@justdial.com so we can check what exactly happened & revert back to you.
Regards,
Team Justdial.